મોરબીના લખધીરપુર રોડ પર બાઈકની ચોરી
પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરાયા
મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પરથી બાઈકની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે પોલીસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફિરયાદ નોંધી ચોરની શોધખોળ...
મોરબીમાં ક્રિકેટ રમવા મામલે પાડોશીઓ વચ્ચે બઘડાટી : વાહનો અને મકાનમાં તોડફોડ
બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના જેલચોકના ઢાળીયા પાસે ક્રિકેટ રમવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી અને વાહનો તથા મકાનમાં તોડફોડ કરાઈ...
વાંકાનેર : ઢુવા સરકારી ખરાબામાં બે શખ્શોએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા મામલે 2 શખ્શો...
વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયેસર પ્રવેશ કરી વૃક્ષો કાપી નાખ્યા હોય જે મામલે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરના રાજમંદિર દિગ્વિજયનગર પેડકના રહેવાસી કુમારપાળ રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૨૯) પોલીસ ફરીયાદ નોંધાવી...
મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં વિદેશી દારૂની 30 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઇન્દીરાનગર વિસ્તારમાં 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એકને ઝડપી લીધો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા હુશેનભાઈ હજીભાઈ કટિયા પોતાના...
મોરબીમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો
મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આજે પ્રોહીબીશનના ગુન્હામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.
મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત...