મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે....
17 જાન્યુઆરી : મોરબી તાલુકામાં માત્ર 3 કોરોના ના કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3241 કેસમાંથી 2960 સાજા થયા, કુલ 211ના મૃત્યુ થયા : હાલ 70 એક્ટિવ કેસ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
હળવદ : નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ફરી વળ્યાં
હાલ હળવદના ઘનશ્યામગઢમાં મગફળીના પાકમા નર્મદાનુ પાણી ફરી વળતા ખેડૂતને નુક્શાનની ભીતિ
હળવદ : હળવદ પંથકમાં મેઘરાજાની મહેર વચ્ચે કોઈ ટીખળખોરોએ નર્મદા પેટા કેનાલનો વાલ ખોલી નાખતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી...
૧૮ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી
મોરબી: હાલ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે...
મોરબીના વોર્ડ નં. 13માં વીજ પુરવઠાની સમસ્યાનો હલ લાવવા માંગ
મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર...