Monday, March 17, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સામાકાંઠે કાર તેમજ એક્ટિવા વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા

નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પહેલા સર્જાયો અકસ્માત મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી પોસ્ટઓફિસ તરફ જતા રોડ પર હનુમાનજી મંદિર પાસે કાર અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર...

‘શનિવાર’ આજે મોરબીમાં વધુ પાંચ અને વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ સાથે કોરોના શતક...

આજના દિવસમાં કુલ 9 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 102 મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે સાંજે 6 વાગ્યા બાદ વધુ છ કોરોના કેસ સાથે કોરોનાના કુલ કેસની...

રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની વાત માત્ર અફવા : CMO ની સ્પષ્ટતા

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા લોકડાઉનના સમાચારોને પગલે રાજ્ય સરકારે જાહેર કરી સતાવાર માહિતી મોરબી : રાજ્યમાં ફરી લોકડાઉન અમલમાં આવવાના સમાચારો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જે અંગે આજે સીએમઓએ...

મોરબી સિરામિક એસો.દ્વારા વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી 10 ટકાનો ભાવ વધારો જાહેર

વર્તમાન પરિસ્થિતિમાં રો- મટીરિયલ્સની અછત, ડીઝલમાં ભાવ વધારો, વધતા જતા ભાડાને પગલે લેવાયો નિર્ણય મોરબી : મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે વોલ, વિટ્રીફાઇડ અને ફ્લોર ટાઇલ્સમાં 5થી લઈને 10 ટકા સુધીનો ભાવવધારો...

મોરબીના ABVP દ્વારા આયોજિત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્રની ભેટ

મોરબી : મોરબીના ABVP દ્વારા ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને ક્રમાંક આપી સન્માન પત્ર ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. ABVP – મોરબી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા...

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...