Thursday, July 24, 2025
Uam No. GJ32E0006963
POLICE-A-DIVISON

મોરબી શહેરમાં કર્ફ્યુભંગ બદલ 3 સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં

મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે...

મોરબીના નવી પીપળી ગામે થયેલી મારામારીમાં તાલુકા પોલીસમાં વળતી ફરિયાદ નોંધાઈ

ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલી પાળો તોડી નાખવા મામલે પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી મોરબી : મોરબીના નવી પીપળી ગામે ગુરુવારે ઘર પાસે પાણીના નિકાલ માટે બનાવેલો પાળો તોડી નાખવા મામલે...

મોરબીમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીમાં રહેતા એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબીના વેજીટેબલ રોડ પર વેનીટેબલ કારખાના પાછળના વિસ્તારમાં...
POLICE-A-DIVISON

મોરબી : પોસ્ટ ઓફિસ જવાનું કહી ઘરેથી નીકળેલો 35 વર્ષીય યુવક લાપત્તા

મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ ભુંભરની વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શીવજીભાઇ પુંજાભાઇ કંઝારીયા ગત તા. 26 જૂનના રોજ પોતાના ઘરેથી કોઇ નોટીસ આવેલ હોય તેની તપાસ કરવા...

મોરબી : યુવાન દારૂની બાર બોટલ સાથે ઝડપાયો

મોરબી: મોરબીના પંચાસર ગામ પાસે અમરાપર ગામ વાળા રસ્તા પર એક યુવક બાઈક લઈને નીકળ્યો હતો ત્યાં મોરબી પોલીસને મળેલી બાતમીના આધારે યુવકની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બાર બોટલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...