મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે
કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ ગઈ
મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે...
મોરબીની પેટા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હેતુસર પરવાનાવાળા 564 હથિયાર જપ્ત કરાયા
બેન્ક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય જરૂરી 48 હથિયાર જમા મુકિત મળી
મોરબી : હાલ મોરબી સહિત રાજ્યની 8 વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી જાહેર થયા બાદથી તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. એક...
ચોમાસામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા તંત્રને મુખ્ય સચિવની સૂચના
હાલ ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ : રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની સજ્જ
: મોરબી: રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ...
મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ડિસેમ્બરમાં વીજકાપ લદાશે !!
મોરબી : તાજેતરની વિગતોનુસાર મોરબી જિલ્લાના અમુક સબસ્ટેશનમાં આગામી ડિસેમ્બર માસમાં અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી અમુક 66 કેવી અને 11 કેવી ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ...
મોરબીની સોમૈયા સોસાયટીના પર્વેશદ્વારે ગંદકીથી લોકો ત્રાહિમામ !!
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીના નાકે રોડ પર અસહ્ય ગંદકીથી રહીશો પરેશાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સોમૈયા સોસાયટીના નાકે રોડ પર આસપાસના લોકો અને...




















