મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ
મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા બાબતે સોસાયટીની મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં આજે...
ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પર કાયમી પ્રતિબંધની માંગ સાથે આવેદન પત્ર
મોરબી : હાલ મહારાજ લાયબલ કેસ 1862 પર આધારીત યશરાજ ફિલ્મની ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ પહેલા તેનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન મોરબીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ...
યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો
મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેની બાજુની જગ્યા એપ્રોચ...
કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત
મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ હોવાને કારણે સ્થાનિકોએ આજે મહાપાલિકામાં ઉમટી પડી...
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન...