મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા
મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે.
વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા દરરોજ નિયમિત પક્ષીઓને ચણ આપી અનોખી સેવા...
મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો
મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન થયું હતું.
મોરબીના શક્ત શનાળા ખાતે...
મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ
મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.
જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, શ્રી ડી.પી. મહિડાએ , પ્રથમ...
મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું
મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું
મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય છે. આ સમગ્ર વિસ્તારનું કેન્દ્ર બિંદુ અને...
મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી
મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા હીરાભાઈ ભજનીકના ફાર્મ...