Wednesday, July 15, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે તેઓએ લેખિત રજુઆતમાં...

મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ

પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...

મોરબીની રાધા કિશાન સોસાયટીમાં વૃદ્ધે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. મોરબીના ઉમીયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ...

મોરબી જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલી કાઢી

નવા બસસ્ટેન્ડથી સામાકાંઠે કલેકટર કચેરી સુધી સાયકલ રેલી યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કલેકટરને આવેદન આપ્યું મોરબી : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળતા વિરોધ પક્ષ ક્રોગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા...

મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ કરાઈ

મોરબી : મોરબી જિલ્લા હાલ અનેક ગુન્હા સંડોવાયેલા શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે. આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...