મોરબી : પાણીના ટેન્કરમાં પાણી ને બદલે દારૂ ભરીને લઇ જવાતો હતો
મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાત્રિના લાલપર ગામ પાસેથી ટ્રેકટરની પાછળ પાણીના ટાંકો હોય અને તેની અંદર ૨૨૫૦ લિટર દેશી દારૂ પકડાયો હતો. તો લગભગ જીલ્લો બન્યા...
મોરબી પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાનો વિડીઓ વાયરલ થયો
મોરબી : હાલ શહેરમાં ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે વાહનોની પૂરતી સુવિધા નથી એવો ગણગણાટ સાંભળવા મળતો હોય છે. આવી...
મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આખલા યુદ્ધથી અફરા તફરી !!
આખલાએ ખાસ્સો સમય સુધી જાહેર રોડ ઉપર દંગલ મચાવતા લોકો ભયભીત બન્યા
મોરબી : તાજેતરમા મોરબીના ભરચકક અને અતિશય ટ્રાફિક ધરાવતા અયોધ્યા પુરી રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે આખલા યુદ્ધ થયું હતું....
શનાળા ગામ કોરોના કાળમાં રામભરોસે મુકાયું !
મોરબી : હાલ મોરબી શહેરની ભાગોળે આવેલ શકત શનાળા ગામ ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું હોય હાલ કોરોનાના આંતકને કારણે આ ગામ રામભરોસે જેવી.કપરી.પરિસ્થિતિ મુકાઈ ગયું છે. આ સંજોગોમાં શનાળા ગામમાં...
મોરબી : બેઠાપુલ ઉપર લોખંડની એન્ગલ ભારે વાહનની ટકકરથી તૂટી પડી
ગતરાત્રીના સમયે કોઈ ભારે વાહને પ્રવેશબંધી હોવા છતાં નીકળવાની કોશિશ કરતા લોખંડની મજુબત એન્ગલ તૂટી ગયેલ
મોરબી : હાલ મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી માટેની લોખંડની મજબૂત એન્ગલ ગતરાત્રે કોઈ અજાણ્યા...




















