Sunday, June 21, 2026
Uam No. GJ32E0006963

મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ

તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...

સુપરસીડથી બચવા મોરબી પાલિકાએ હાઇકોર્ટમાં કરેલી અરજી ફગાવાઈ

મોરબી: તાજેતરના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબી પાલિકાને સરકાર દ્વારા 16મી પહેલા જવાબ આપવા કરેલી તાકીદની નોટિસને મોરબી પાલિકાના કાઉન્સિલરોએ હાઇકોર્ટમાં ગુપચુપ રીતે પડકારી અરજન્ટ સુનાવણીની માંગ કરતા નામદાર હાઇકોર્ટે...

મોરબીના રોહિદાસપરામાં લુખ્ખા ત્વોનો ત્રાસ રેન્જ આઇજીને ફરિયાદ

મોરબી : વિગત મુજબ મોરબીના વીસીપરા અંદર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થવાની સાથે જાણે કાયદાનો ડર ન જ હોય તેમ લુખ્ખાઓ અને દારૂડિયાઓ ભારે ત્રાસ આપતા હોવાની...

મોરબીમાં ગરીબ બાળકોને વૈભવી કારમાં ફરવાનો આનંદ આપતી સંસ્થા

મોરબી: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી...

લાતીપ્લોટમાં ઉધોગકારોની રજુઆતથી તંત્ર કાર્યરત થયું

મોરબી: મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે ઉધોગકારો અને વેપારીઓએ ધારાસભ્યને સાથે રાખી કલેકટરને ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે તંત્ર 24 કલાકમાં દોડતું થયું હતું.તંત્રએ આજે લાતીપ્લોટમાં ઉભરતા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...