મોરબીના વીસીપરામા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાના પગલે પોલીસ તપાસ જારી
મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી...
સૂચના: R.T.E. એક્ટ હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે
પાત્રતા ધરાવતા વાલીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે
ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં
મોરબી : RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ...
મોરબી નગર પાલીકા પૂર્વ પ્રમુખ સહિત કોંગ્રેસના જુના આગેવાનો આપમાં જોડાયા
મોરબી : આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાયેલ આ સમીક્ષા બેઠક માં આવનારી ચૂંટણી માટે લડાયક રૂપ અપનાવવા નવા મિત્રો આમ આદમી પાર્ટી માં આવી રહ્યા છે. ત્યારે...
કલમ ૩૭૦ની નાબુદી બાદ ધ્વજવંદનમાં સલામી આપવા મોરબીનો યુવાન બાઈક લઈને જમ્મુ પોહચ્યો
મોરબીના દેશભક્ત નાગરિકે 4000 કિમી.નો બાઈક પ્રવાસ કરી જમ્મુ ખાતે ત્રિરંગાને આપી સલામી
મોરબી : ભારતનો દરેક નાગરિક દેશદાઝ ધરાવતો હોય છે. સંજોગો સામે બાથ ભીડી દેશભક્તિની મિશાલ કાયમ કરવા વાળા વિરલા...
મોરબી : ગુજરાતી એક્ટ્રેસ સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ કરનાર ઉદ્યોગકારની ધરપકડ કરતી પોલીસ
આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર સોંપાયો : મદદગારી કરવાના લીધે ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ
મોરબી : મોરબીમાં પરિણીત હોવાની ઓળખ છુપાવીને લગ્નનું નાટક કરીને ઉદ્યોગકારે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ સાથે...