મોરબી : સાર્થક વિદ્યામંદિરના બે પ્રોજેકટની રાજ્યકક્ષાએ પસંદગી
મોરબી : હાલ આર્યભટ્ટ લોક વિજ્ઞાનકેન્દ્ર મોરબી દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC)માં પાંચ પ્રોજેકટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. જેમાંથી સાર્થક વિધામંદિરના બે પ્રોજેક્ટની પણ રાજ્ય કક્ષાએ પસંદગી થઈ...
મોરબી: પીપળી-જેતપર રોડ ૧૧૮ કરોડના ખર્ચે, મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનશે
મોરબી: હાલ તાલુકાના પીપળી-જેતપર ચાર માર્ગીય રોડને ૧૧૮ કરોડના ખર્ચે નવો બનાવવા તાંત્રિક મંજુરી મળી છે તો મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનાવવા માટેની પણ તાંત્રિક મંજુરી મળી હોવાનું મંત્રી...
માળિયા : સગર્ભા બહેનોને સુખડી આપવામાં ગોટાળા કરનાર આંગણવાડી સેવીકાને નોટિસ ફટકારાઇ
વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી
મોરબી : તાજેતરમા માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા...
માળિયામાં જુગાર રમતા 8 ઝડપાયા
માળિયા : તાજેતરમા માળિયામાં કુંભાર શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડેલ છે
સલીમ બરકતઅલી ધમાણી, જયેશભાઇ મગનભાઇ મિરાણી, યાસીન અયુબભાઇ ભટ્ટી, હાજીભાઇ હુશેનભાઇ પારેડી, ચંદુભાઇ પ્રભુભાઇ કુરીયા, ભાવેશભાઇ તેજાભાઇ ખીટ, યુસુબભાઇ...
હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે મારામારી : ચારને ઇજાગ્રસ્ત
ચાર શખ્સો સામે માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
હળવદ : હળવદના સપકડા ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા મામલે દંપતી સહિત ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે....


















