મોરબી-હળવદમાં જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા
મોરબી : આજે મોરબી પોલીસે જુગાર અંગેની બે કાર્યવાહીમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ગાંધીચોકમાં જાહેરમા ચલણી...
મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વીજ ધાંધિયા , દસ્તાવેજની કામગીરી ઠપ્પ
25 જેટલા લોકોનો આજે વારો હોય પણ વીજળી ગુલ થવાથી દસ્તાવેજની કામગીરી ન થતા હવે ફરીથી ટોકન લેવાની નોબત આવી : મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો
મોરબી : હાલ મોરબીની...
મોરબી: મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો આવતા નાસભાગ મચી જુઓ VIDEO
(મયુર બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી ચ્હે ત્યારે આજે મોડી સાંજે હળવો ભૂકંપનો આંચકો આવતા નાસભાગ મચી જવા પામી હતી આ આંચકો મોરબીના છેવાડાના વિસ્તારો સુધી...
મોરબીમા રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત
મોરબી : તાજેતરમા મોરબીમાં બહુચર એજીંનીયરીંગમાં રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા....
મોરબીના રણછોડનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે મોહનભાઈ કુંડારીયાની નગરપાલિકાને અપીલ
મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની...


















