Sunday, August 2, 2026
Uam No. GJ32E0006963

નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ

માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...

સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા

માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...

પૈસાની ઉઘરાણી માટે વેપારીનું અપહરણ, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી વેપારીને છોડાવ્યો

વાંકાનેર : મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી થયેલ વેપારીની ઉઘરાણી માટે અપહરણ કરનાર ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં પકડી પાડી અપહ્યત વેપારીને સહી સલામત છોડાવ્યો છે. પ્રાપ્ત વિગતો...

મોરબીની અવની ચોકડી નજીક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

સ્વચ્છતા અભિયાન સમિતીએ સતત છઠ્ઠા રવિવારે સાફ – સફાઈ કરી : 5 જૂને સ્વચ્છતા પદયાત્રાનું આયોજન મોરબી : સિરામિક સિટી મોરબીને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વચ્છતા અભિયાન સમિતીએ આજે છઠ્ઠા રવિવારે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...