LIVE મોરબી પેટા ચૂંટણી 2020 પરિણામ : રાઉન્ડ-13
રાઉન્ડ : 13
સમય : 11:45 am
કોંગ્રેસ 251 મતે આગળ
ઉમેદવારોને મળેલા મતોની યાદી
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 21163
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 20912
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : 531
4) કાસમ સુમરા (અપક્ષ) :...
એલ.ઈ. કોલેજના ઐતિહાસિક બિલ્ડીંગનું રીનોવેશન માટે મુખ્યમંત્રી સહાયરૂપ બનશે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધારાસભ્ય મેરજાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી
મોરબી : હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે અને જોખમી બની જવાથી...
મોરબી : હાઇવે નજીક પાર્ક કરેલી ટ્રકની ટ્રોલી કોઈ ચોરી ગયું
પોલીસ દ્વારા ચોરની શોધખોળ આદરવામાં આવી
મોરબી : મોરબી-માળીયા હાઇવે પર આવેલ ગુરુ ગોવિંદ મોટર્સ વર્કશોપની બહાર પાર્ક કરવામાં આવેલ ટ્રોલીની ચોરાઈ ગયેલ છે. આ બનાવ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસ...
હળવદના રાતાભેર ગામે પેટ્રોલપંપમાં થયેલ લુંટના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
હળવદ તાલુકાના રાતાભેર ગામે થોડા દિવસ આગાઉ બે શખ્સોએ બાઈક પર આવીને પેટ્રોલપંપના કર્મચારીને ધમકી આપીને લુટ ચલાવી હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને મોરબી એલ.સી.બી....
સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થયું
મોરબી : હાલ રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થઇ ગયું છે. હેકરોએ તેમના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે.
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું...



















