મોરબી : આપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : ભારતીય સરહદ પર ચીનની દગાખોરીને કારણે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે આ ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ...
ગોંડલની સંસ્થા ઉપર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં મોરબીમાં આવેદનપત્ર અપાયું
મોરબી : મોરબીની ટીમ વિઝન સંસ્થાએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે તેમની સહયોગી સંસ્થા યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ-ગોંડલના સ્વંયસેવકો ઉપર તાજેતરમાં પોલીસ દ્વારા કાવતરા અને હિથયારોની ખોટી કલમો...
મોરબીમાં ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર એલસીબી ત્રાટકી : 5.14 લાખ રોકડ રકમ કબજે
જોધપર ગામની સીમમાં બંગલામાં જુગારનો પાટલો માંડનાર સાત શખ્સો પકડાયા
મોરબી : હાલ મોરબી તાલુકાના જોધપરમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત જુગારીઓને...
ટંકારા હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત
ટંકારા : તાજેતરમાં ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા...
ટંકારા નજીક જુગાર રમતા 4 શખ્શો પકડાયા
ટંકારા : હાલ ટંકારા નજીક ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક આવેલ રતીધાર જગ્યાની પાછળ પોલીસે દરોડો પાડી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા...




















