આજે ટંકારામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
મોરબી : આજે મોરબી જિલ્લા આજે મેઘરાજા ટંકારા પર વધુ મહેરબાન થયા હતા અને મેઘરાજાએ ભુક્કા કાઢ્યા હોય એમ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય જિલ્લામાં ક્યાંય...
મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 ઝડપાયા, એક ફરાર
મોરબી : લોકડાઉન-4 માં વધુ છૂટછાટ મળતાની સાથે જુગારીઓ વધુ બેફામ બનતા પોલીસે આવા જુગારીઓ સામે તવાઈ ઉતારી છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 શખ્સોને...
વાકાનેર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બાળકી સાથે બળાત્કાર
વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક મિનિટમાં મજૂરી કામ કરતા મજુરની દીકરીને આ કારખાનામાં કામ કરતા મૂળ ઓડીશાના મજૂર દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા...
મોરબી: મહિલાને ઘરકામ મામલે ત્રાસ આપી સાસરિયાઓએ રૂપિયા બે લાખની માંગણી કરી
મોરબી: તાજેતરમા મહિલાને અમદાવાદના સાસરિયાઓએ ઘરકામ મામલે ત્રાસ ગુજાર્યો હોય અને પિતા પાસેથી રૂ ૨ લાખ લઇ આવ નહીતર પિયર પછી જતી રહે તેમ કહી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના...
હળવદના વધુ એક ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડતા દોડધામ
પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે દોડી : ગઈકાલની જેમ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન
હળવદ : હળવદના વેગડવાવ ગામેં ગઈકાલે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડ્યા બાદ આજે બીજા...




















