મોરબીના નારણકા ગામે રસપ્રદ ચુંટણીજંગ : દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ સામસામે રેસમાં
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ પ્રચાર શરુ કરી દીધો છે ત્યારે મોરબી તાલુકાના નારણકા ગામે એક જ પરિવારમાંથી આવતા ત્રણ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે જેથી રસપ્રદ ચુંટણી જંગ જોવા મળશે
હાલ...
મોરબીના પીપળી રોડ પર નળ ખોલવા બાબતે થયેલ તકરાર અંગેની જાણો સમગ્ર હકીકત
મોરબીના પીપળી રોડ પર ગઈ કાલે મોડી સાંજે નળ ખોલવાની બાબતે બે પરિવારો વચ્ચે બાઘડતી બોલી ગયાના સમાચારો મળેલ છે જેમાં ફરિયાદમાં આજનાવવામાં આવ્યા અનુસાર શિવપાર્ક-2માં રહેતા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45એ...
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો
હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા....
જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં શાહિદ થયેલ જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલી
મોરબી: કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા હોય દેશભરમાથી કરુણાનો ધોધ વહી રહ્યો છે ત્યારે પુલવામા...
સીદસર ઉમિયાધામ ખાતે ટંકારાના યુવા ઉધોગપતિને શ્રેષ્ઠ દાતા સન્માન
હાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે.
ત્યારે સંસ્થા ના...




















