મોરબી નજીક ઈકો, સ્કોર્પિયો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત
ઇકો પલટી મારી ગઈ જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગનો બુકડો બોલી ગયો
મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર આજે સાંજના સુમારે ઇકો, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો...
વાંકાનેર ભાજપના યુવા અગ્રણી જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ
વાંકાનેર: તાલુકાના યુવા ભાજપ અગ્રણી અને સતત લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા એવા જગદીશસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે જેથી આજે તેમને ચોતરફથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. જગદીશસિંહ ઝાલા અનેક...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં લલતીભાઇ કગથરાની પરિવર્તન પેનલ વિજય વાવટા ફરકાવવા કટિબદ્ધ
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બે દાયકાના એકચક્રી શાસનમાં મોરબી યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને સુવિધા મળતી ન હોવાના...
મોરબીમા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
1992ના 70 જેટલા કાર સેવકોનું સન્માન કરાયું, દરેક વ્યક્તિમાં રામને જગાવીને સામાજિક સમરસતાનું નિર્માણ કરવાનું આહવાન કરાયું : સામાન્ય માણસો પણ યથાશક્તિ મુજબ દાન પણ કરી શકશે
મોરબી : હાલ અયોધ્યામાં રામ જન્મ...
હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ
હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા
હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...

















