મોરબી: રસોઈ બનાવતી સમયે ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મૂળ મધ્યપ્રદેશના...
ટંકારાના ધુનડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે ધૂનડા ગામે રમાતા જુગાર ઉપર દરોડો પાડીને મનીષભાઇ વજીરભાઇ બગથરીયા ઉ.વ.૩૨, કિશોરભાઇ વલ્લભભાઇ પાટડીયા ઉ.વ. ૨૫, અરવીંદભાઇ બેચરભાઇ જોગડીયા ઉ.વ. ૩૩ અને કાળુભાઇ ઓધવજીભાઇ પંચાસરા ઉ.વ. ૩૨ને...
વાંકાનેરના માટેલ ગામે જુગારની રેડ કરવા ગયા અને મળ્યો દારૂ-બીયર!
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે જુગારની રેડ કરવા ગયેલ પોલીસેને જુગારીઓની સાથે ઘરમાંથી દારૂ બીયરનો જથ્થો પણ મળી આવ્યો હતો જેથી પોલીસે જુગાર અને દારૂનો કેસ કરીને કુલ સાત...
મોરબી પાલિકા કચેરીએ રોષે ભરાયેલા સ્થાનિકો રાતના સમયે ખુટિયાનો મૃતદેહ મૂકી ગયા!
બે દિવસ થયા છતાં ખુટિયાનો મૃતદેહ લેવા પાલિકાનું વાહન ન આવતા સ્થાનિકો જાતે લારીમા ખુટિયાનો મૃતદેહ લઈને કચેરીએ પહોચ્યા
મોરબી : મોરબીની પખાલી શેરીમાં બે દિવસ પૂર્વે ખુટિયાનું મોત નીપજ્યું હોય તેનો...
ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના...



















