મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદાને ત્યાં હવન યોજાશે
સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદા શ્રી પ્રેમજી દાદા તેમજ શ્રી કારા બાપાના સ્થાનકે હવનનું આયોજન
(જગદીશ ચગ દ્વારા) મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરાપુરા દાદા શ્રી પ્રેમજીદાદા, અને શ્રી કારા બાપાના...
હળવદ: હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા તેમના ધર્મપત્નીના જન્મદિવસે આપી અનોખી ભેટ
સ્વખર્ચે સરકારી શાળા ચણી એને પત્નીનું નામ આપીને પત્નીનો જન્મદિવસ ઉજવ્યો : નીતાબેન જગદીશ ત્રિવેદી પે સેન્ટર શાળા નં. ૧ – હળવદનું ભવ્ય લોકાર્પણ કરાયું
ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર,લેખક અને સમાજસેવક ડો. જગદીશ...
વાંકાનેરમાં જંતુનાશક દવાની દુકાનમાંથી રોકડા ૬૫ હજારની ચોરી
વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ...
મોરબી : મકનસર ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના જુના મકનસર ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ...
ટંકારામાં પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત, ચોમાસામાં જોખમ
રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત
ટંકારાના પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેના રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઇ ના હોય જેથી મકાન ગમે ત્યારે...




















