વાંકાનેરમાં લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી
પૂર્વનગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે પણ કરાયું આયોજન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી...
મોરબી જિલ્લામાં વીજકર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : આજે પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા
આવતીકાલથી 20મી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવશે : 21મીએ માસ સીએલ ઉપર જશે
મોરબી : હાલ સાતમા પગાર પંચના મળવા પાત્ર ભથ્થાને લઈ રાજ્યભરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ...
ટંકારા : હડમતિયા લજાઈ રોડ પર આઇસર અને ટ્રક અથડાતા એકને ગંભીર ઇજા
ટંકારા : બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાના લજાઈ ચોકડીથી થોડે દુર હડમતિયા રોડ પર મેલડીમાંના મંદિરના વળાંક નજીક એક લેલન ટ્રક નં GJ13 V 3376 અને સામે કપાસ ભરેલ આઇશર...
મોરબી જીલ્લા સેવાદળ કોંગ્રેસના પ્રમુખ તરીકે અગ્રણી રાજુભાઇ જીલરીયાની વરણી
મોરબી: ખેડૂતોના પ્રશ્નોમાં અગ્રેસર રહેતા અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા મોરબી નજીકના કોયલી ગામે રહેતા રાજુભાઈ જીલરીયાની તાજેતરમાં કોંગ્રેસ સેવાદળમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ...
મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
મોરબી : હાલ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી...




















