મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકોને સિમેન્ટના પતરાની સહાય
મોરબી : મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના લોકોને સિમેન્ટના પતરાની સહાય પહોંચાડવામાં આવેલ હતી
જેમાં મુખ્ય એવા ઉના તાલુકાના ચણવંશી, સોખડા,વરસિંડા,પૂર, મધરડા, અને ભેભા,ગામમાં અંદાઝે 1,140 જેટલા નંગ સિમેન્ટના...
મોરબી : વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની ઝડપાયો
મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
મોરબીના જુના ઘુટુ રોડ પર હરેશભાઇ જલાભાઇ દેવસુર (ઉ.વ-૨૩, ધંધો-મજુરી,...
મોરબી ના પેપરમિલમા કન્વેટર બેલ્ટમાં આવી જતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી...
મોરબીમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે તો કાનૂની લડતની તૈયારી
મોરબીમાં ચારેબાજુ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય છે
જેથી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મોરબીના સામાજિક...
હળવદના દિઘડીયા ગામે પ્રેમી પંખીડા કેનાલમાં ડૂબી ગયાની આશંકાએ વચ્ચે શોધખોળ ચાલુ
દિઘડીયા ગામેથી નાસી છૂટેલા યુવાનનું બાઈક,ચંપલ અને યુવતીનો દુપટ્ટો કેનાલના કાંઠેથી મળી આવ્યો : હળવદ મામલતદાર વી.કે.સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા
હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે બે દિવસ પહેલા ગામનો જ શખ્સ...



















