વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને પાર્કિંગ સ્પેસ મળી રહેશે. આ ઉપરાંત શાળાઓ-...
મોરબીમાં મચ્છરના ઉપદ્રવમા ભયંકર હદે વધારો !
લોકોને ઢીમચાં ફોડલા જાય તેવા ચટકાની ભેટ ધરતી નગર પાલિકા : મેલરિયા વિભાગ કહે છે ભેજ વધે એટલે મચ્છરનો ઉપદ્રવ તો ચોક્કસ વધે !!
મોરબી : હાલ મોરબીમાં છેલ્લા દસેક દિવસથી રાત્રીના...
મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે
કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ ગઈ
મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે...
મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...
મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા વધુ 32 કાળમુખા વાહનો ડિટેઇન
અકસ્માતો સર્જી નાસી છૂટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડી પાડવામાં આરટીઓ તંત્ર હજુ શુભ મુહૂર્તના ઈંતઝારમાં
મોરબી : હાલ મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના...



















