મોરબી: ગુજરાત પાસના પૂર્વ પ્રવક્તા મનોજ પનારા કોંગ્રેસમા જોડાયા !!
મોરબી: તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આગામી દિવસોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે ત્યારે પહેલા આજરોજ પાસના પૂર્વ પ્રવક્તા મનોજભાઈ પનારા વિધિવત રીતે મોરબી જિલ્લા કોંગ્રેસમાં જોડાયા છે અને તેમણે...
માળીયામાં વડીલોને શાલ-મોજાનું વિતરણ કરી જન્મદિવસ ઉજવતા શિક્ષિકા
માળીયા મી. : તાજેતરમા નારાણકા ગામના શિક્ષિકા જસવંતીબેને બાળકોને ભણવા ઉપરાંત વૃદ્ધો પ્રત્યે લાગણી દાખવી તેમના પરિવાર સાથે સંગાથ વૃદ્ધાશ્રમ માળીયામાં વૃદ્ધોને ગરમ કપડાંનું વિતરણ કરી તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
નારણકા ગામના...
ગુરુવાર : મોરબીમાં વધુ ચાર કેસ કોરોનાના નોંધાયા, જિલ્લામાં આજના કુલ 6 કેસ: જિલ્લામાં...
મોરબી : મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેરમાં એક એક કેસ નોંધાયા બાદ સાંજે સાત વાગ્યે મોરબીમાં વધુ ચાર કેસ નોંધાયા છે. આ સાથે આજ ગુરુવારના કુલ નવા કેસ છ થયા છે....
ટંકારા જુગારકાંડમા પીઆઇ – કોન્સ્ટેબલે 51 લાખનો તોડ કર્યાનું ખુલ્યું !!
ટંકારા : તાજેતરના ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે...
મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના સ્વ.દાદીમાની પુણ્યતિથિની અનોખી ઉજવણી
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના દાદીમા સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી
મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના દાદીમા સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિની અનોખી ઉજવણી...

















