Sunday, August 16, 2026
Uam No. GJ32E0006963

હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!

હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે...

મોરબીમાં 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

મોરબી : હાલ મોરબીમાં ગત રાત્રીના 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો છે. અનેક વિસ્તારોમાં આ ભૂકંપ અનુભવાયો હતો. મોરબીથી 35 કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ આ ભુકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રાત્રે...

મોરબી ફાયર બ્રિગ્રેડમાં લાંબા સમય બાદ ક્વોલિફાઇડ સ્ટાફની ભરતી કરવામાં આવશે

આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર બીગ્રેડને સશક્ત બનાવવા સ્ટેશન ઓફિસર, 12 ફાયરમૅન, વિભાગીય અધિકારી અને વહીવટી સહિત 21 સ્ટાફની નિમણૂક કરવા રાજ્ય સરકાર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ પણ મંગાવી મોરબી :...

મોરબી: CDS બીપીન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવતું ABVP

મોરબી : આજે ABVP મોરબી શાખા દ્વારા હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપીન રાવત સહિત ૧૧ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ...

મોરબી : વાઘપર વાડી વિસ્તારમાં ૧૦૮ ની ટીમ ખેતરમાં સફળ ડીલીવરી

મોરબી: જેતપર મચ્છુ ગામની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાક ખડેપગે રહેતા ૧૦૮ ના સ્ટાફને તા.૧૩-૦૭-૨૦૨૦ ના રોજ સવારે ૯.૫૫ કલાકે  પ્રસુતિ અંગેનો ઈમરજન્સી કોલ આવતા ત્વરીત ૧૦૮ ટીમના ઈએમટી સુનિલ ચાંડપા અને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...