Sunday, August 16, 2026
Uam No. GJ32E0006963

મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર આકસ્માત EXCLUSIVE VIDEO

(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા: ટંકારા થી આગળ જતા  મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે જેનો મોબાઈલ વિડિઓ હાલ મળેલ છે બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે...

મોરબીમાં ચાર દીકરીઓએ દિવંગત પિતાને કાંધ આપી “દીકરો દીકરી એક સમાન” સૂત્ર સાર્થક કર્યું

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : નવદંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવવિવાહીતાને પુત્રવતી ભવઃના આશીર્વાદ આપતી હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે....

મોરબી જીલ્લામાં નકલી બિયારણનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી: હાલ જીલ્લામાં ચોમાસાના સીઝન દરમીયાન વેપારીઓ દ્વારા નકલી બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય જેના પગલે ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓની તપાસ નકલી બીયારણનું વેચાણ અટકાવવા માંગ કરી છે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના...

મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ ખાતે તોરણીયા નું પ્રખ્યાત રામામંડળ નું આયોજન...

મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર કરાયા

આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...