મોરબી: કોરોના પોઝિટિવ વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે થશે જાહેર
50 સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજે કુલ 54 લોકોના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર
મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય 50 રૂટિન સ્ક્રીનીંગ...
મોરબી : અનાજ કારીયાણા અને તેલના વેપારીઓ દ્વારા પણ હાફ ડે બંધનો નિર્ણય
મોરબીમાં કરીયાણ અને તેલના જથ્થા બંધ વેપારીઓએ જાહેર કર્યું હાફ ડે લોકડાઉન
મોરબી શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા જુદાજુદા વેપારી એસો. દ્વારા સ્વયંભૂ હાફ ડે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને સોમવાર...
વાંકાનેર : ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે યુવતીના પરિવાર પર હૂમલો
સામાપક્ષના પરિવારના નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે તેના પરિવાર પર સામાપક્ષના પરિવારના નવ શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે...
મોરબીમાં નવા બની રહેલા બંગલામાં ઉંચાઈથી પટકાતા બાળકીનું મોત
મોરબીના સરદારબાગ નજીક સોમનાથ સોસાયટીમાં નવા બંગલા બનતા હોય જેમાં શ્રમિકની આઠ વર્ષની દીકરી મોનિકા જાલમસિંગ રાઠોડ નામની બાળકી બંગલા પરથી ઉંચાઈથી નીચે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી...
મોરબીના ‘કિંગ એન્ડ કવિન’ દાંડિયા ક્લાસીસના કોચ જતીન સોલંકીના પુત્રનો આજે જન્મદિન
મોરબીના 'કિંગ એન્ડ કવિન' દાંડિયા ક્લાસીસના કોચ જતીન સોલંકીના પુત્ર ક્રીશીવ જતીનભાઈ સોલંકીનો નો આજે જન્મદિન હોય તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે
મોરબીના દાંડિયા ક્લાસીસ માં સર્વશ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત...

















