મોરબીમાં ભળીયાદ નજીક માટીના ઢગલામાં સંતાડેલી 121 દારૂની બોટલ જપ્ત
મોરબી : મોરબીના ભળીયાદ નજીક આવેલ સરકારી ખરાબામાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 121 બોટલ દારૂ પણ કબજે કર્યો છે.
મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ...
વાંકાનેર: ગેસના ટેન્કરમાંથી રૂ. 44.23 લાખની કિંમતનો 11,700 બોટલ દારૂ નીકળ્યો!!
ડ્રાઇવરની ધરપકડ : વધુ એક નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ
વાંકાનેર : તાજેતરમા મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગઈકાલે રાત્રે ગેસ ભરેલ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો....
મોરબી: ટમેટા એ ભાવમાં 200 ની સપાટી વટાવી !!
મોરબી : હાલના સમયે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતા ટમેટાના ભાવમાં છેલ્લા એકથી દોઢ મહિનાથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 100...
ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી
ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે ધુનડા,...
મોરબીના ગાંધીચોક પાસે જર્જરિત કોમ્પ્લેક્ષ: વેપારીઓ પર જીવનું જોખમ
વકીલ મારફત અનેક વખત નોટિસ પાઠવવા છતાં કોમ્પ્લેક્સના માલિકોની ઘોર ઉદાસીનતા
મોરબી : મોરબીના ગાંધીચોક પાસે આવેલ એક ખાનગી કોર્મોશ્યલ કોમ્પ્લેક્સ છેલ્લા ઘણા સનયથી જર્જરિત થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સ જોખમી બની...
















