માળિયામાં હોટેલના ભાડા બાબતે બે સગાભાઇ વચ્ચે મારામારી
માળિયા : માળીયામાં હોટેલના ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ સગાભાઈએ બીજા ભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છેપ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા સંઘના પેટ્રોલ પંપ પાસે...
મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી
કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...
વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ
વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...
મોરબીના વીસીપરા વિસ્તારમાં ઉકરડાથી ખદબદતી ગંદકી !!
મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બોડીનું વિસર્જન થતા અધિકારીઓના હવાલે આવેલો પાલિકાનો વહીવટ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઉણા ઉતરતા હોવાથી દરેક વિસ્તારોને સમસ્યાઓ એટલી હદે ધેરી વળી છે કે લોકોનું...
આવતીકાલે શનિવારે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું સાંસદ – ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના...
















