ટંકારા: ગણેશપરમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા બેભાન હાલતમાં પરિણીતાનું મોત
ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતી એક પરિણીતાનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મૃત્યુ થયું છે. જો કે તેઓને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત...
મોરબી : જેતપર રોડ પર સિરામિક ફેકટરીમાં શ્રમિકનું બેશુદ્ધ હાલત બાદ મોત
મોરબી : મોરબીના જેતપર રોડ પર રંગપર ગામ સ્થિત સીરામીક યુનિટમાં એક પરપ્રાંતીય શ્રમિકનું બેભાન થઈ ગયા બાદ મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
જેતપર રોડ પર આવેલા...
મોરબી : પંચાસર રોડ પર માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
મોરબી : મોરબીના પંચાસર રોડ પર ચંદ્રેશનગર ખાતે રહેતા એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મોરબીના...
મોરબી: LCB ના દરોડામાં મોટા દહીંસરા ગામેથી 1428 બોટલ દારૂ ઝડપાયો
માળીયા (મી.) : મોરબી એલસીબને મળેલી હકીકતના આધારે માળીયા મી.ના મોટા દહીંસરા ગામે એક પડતર મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની શોધખોળ આદરી છે.
એલસીબી મોરબીના પૅરોલ ફર્લો સ્ક્વોડના પો.કોન્સ....
મોરબી : કારખાનામાં જુગાર રમતા 6 વ્યક્તિઓ 5 લાખની રોકડ સાથે ઝડપાયા
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સામે આવેલ એક સીરામીક યુનિટની ઓફિસમાંથી જુગારનો અખાડો ઝડપી પાડી મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચે)એ 6 લોકોને 5.4 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી...