મોરબીના ટીંબડી ગામના તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત
મોરબી નજીકના ટીંબડી ગામ પાસે એક જ પરિવારની બે બહેનો કપડાં ધોવા માટે ગઈ હતી દરમિયાન કોઈ કારણોસર બંને બહેનોના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બંનેની...
મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા નો આજે જન્મદિન
મોરબી: મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા નો આજે જન્મદિન હોય 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ની ટીમ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ
મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કનજારિયા નો ટૂંકો...
મોરબીના રોટરી ક્લબ દ્વારા હોસ્પિટલોમાં PPE કિટ અર્પણ કરવામાં આવી
મોરબી : મોરબીના રોટરી ક્લબ દ્વારા ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ સદભાવના હોસ્પિટલને કોવિડ-19 પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તે સમયે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રદીપભાઈ દૂધરેજીયા તેમજ સદભાવના હોસ્પિટલના...
મોરબીમાં આજે ત્રીજો કેસ : ગઈકાલે લેવાયેલા શંકાસ્પદ દર્દી પૈકી ૮૯ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ...
મોરબી ખાતેથી ગઈકાલે પાંચ શંકાસ્પદ દર્દી સહિતના લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાં મોરબીના ૮૯ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મોરબી જીલ્લામાં આજે ત્રીજો જયારે શહેરમાં બીજા કેસ સાથે...
મોરબીમાં જયાપાર્વતીના જાગરણની ઉલ્લાસપૂર્વક ઉજવણી
કેસરબાગ અને પુલ પર માનવ મહેરામણ ઉમટ્યું : એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં જાગરણ સંપન્ન
મોરબી : ગત રાત્રીએ મોરબીની જયાપાર્વતીનું વ્રત કરનારી યુવતીઓએ આનંદ અને ઉલ્લાસપૂર્વક જાગરણ પૂરું કર્યું હતું. પાંચ દિવસની પૂજા...















