મોરબીમાં પર્યાવરણની શુદ્ધિ માટે 29મીએ યજ્ઞ મહોત્સવ યોજાશે
મોરબી : હાલ ઉધોગ નગરી મોરબીમાં પ્રદુષણનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેથી મોરબીમાં પ્રદુષણરહિત વાતાવરણ ઉભું થાય અને પર્યાવરણનું જતન કરવા માટે પંતજલી યોગ સંસ્થા દ્વારા યજ્ઞ મહોત્સવનું...
વિશ્વકર્મા જયંતી નિમિત્તે આયોજિત કેમ્પમાં 51 બોટલ બ્લડ એકત્ર કરાયું
મોરબી : વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ દ્વારા આજરોજ 10મી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સવારના 9થી બપોરના 1વાગ્યા દરમ્યાન 51 બોટલ બ્લડ એકત્ર...
મોરબી: નવલખી બંદર સહિત જિલ્લાના 8 ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ...
ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ : મનોજ પનારા
મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા ટોલનાકની સમાંતર બોગસ ટોલનાકુ બનાવી પોતાની બંધ પડેલી ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવી ઉઘારાણા કરવાના આરોપ સબબ ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર સહિતના વિરુદ્ધમાં ગુન્હો...