મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત
ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું
સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી
મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર બધુંનગર...
મોરબી : કંડલા બાયપાસ પાસેના 25 વારીયા પ્લોટમાં ગટરની ગંદકીની ભયંકર સમસ્યા
ગટરના દૂષિત પાણી આખા વિસ્તારમાં ફરી વળતા રોગચાળાનો ભય : અગાઉ રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ પચીસ...
વાંકાનેરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
વાંકાનેર ખાતે સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરતાનપર ગામ લોકો...
હળવદના ડુંગરપુરમાં ભૂલથી ઝેરી દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા યુવાનનું મૃત્યુ
હળવદના ડુંગરપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમય મજુરને તરસ લાગી હતી ત્યારે તેને ભુલથી ઝેરી દવા ઓગાળેલા ગ્લાસમાં પાણી ભરીને તે પાણી પી લેતા મજુરને ઝેરી અસર થવાથી સારવારમાં...
મોરબી પર આવી રહેલ વાવાઝોડાની આફત ને પણ અવસરમાં પલટશે ‘એકમાત્ર’ એક્ટિવ સેવા ગૃપ
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: જ્યારથી લોકડાઉન થયું હતું ત્યારથી માંડી કરફ્યુની અમલવારી શરૂ થઈ ત્યારથી મોરબીનું સેવાભાવી યુવાનોની ટિમ થઈ સજ્જ અને એકમાત્ર નામાંકિત 'એક્ટિવ સેવા ગૃપ' ની સેવા વિશે કદાચ...