ટંકારાના હડમતીયા રોડ પર તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
ટંકારા તાલુકાના હડમતીયા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા ગયેલ પરપ્રાંતીય યુવાન કોઈ કારણોસર ડૂબી જતા યુવાનનું મોત થયું હતું અને મોરબી ફાયરની ટીમે મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો જે બનાવ મામલે...
ટંકારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો
ટંકારા: ડેમી ૧ મિતાણા છલકાવા ની અણી પરનિચાણવાળા ગામ ને સાવચેત કર્યાડેમી ૨ નસીતપર ના ત્રણ દરવાજા બે ફુટ ખોલયાબંગાવડી ડેમ પહેલે થીઓવરફલો થઇ રહેલ છે
ટંકારા ના ગામડા મા સારો...
ટંકારાના વેપારીઓ વિફર્યા : હવે અપક્ષ ઉમેદવારી નોંધાવશે
ભાજપ કે કોંગ્રેસ પક્ષ વેપારીઓને ગણતરીમાં જ લેતા ન હોય લડી લેવા નિર્ધાર : બંધ બારણે બેઠકનો ધમધમાટ ચાલુ
ટંકારા : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ ટંકારાના વેપારીઓએ ધોકો પછાડ્યો છે....
ટંકારામા કોવિડ-19 વિજય રથનું આગમન, લોકોમાં અવેરનેસ લાવવા શરૂ થયુ અભિયાન
ટંકારા : તાજેતરમા ભારત સરકાર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, આઉટરીચ બ્યુરો અને યુનિસેફનાં સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લાના પ્રવાસે આવેલ કોવિડ-19 વિજય રથ ટંકારા અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંભવિત સંક્રમણ અને ભારત...