ટંકારાના બંગાવડી નજીક કારની હડફેટે બાઇક ચાલકનું કરુણ મૃત્યુ
ટંકારા : તાજેતરમાં ટંકારાના બંગાવડી ગામ નજીક કારની હડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ...
મંત્રીઓ અને અગ્રણીઓએ હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લીધી
મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું
ટંકારા : હાલ હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર”ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓએ લીધી...
ટંકારાનો કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેની પત્ની અને બે બાળકો સાથે કારમાં આવ્યો હતો
મોરબી : કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેમના પત્ની અને બે બાળકો સાથે ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે....
ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...
ટંકારા: વહીવટી તંત્રની પોલ ખોલતા રોડ રસ્તાના ખાડાઓ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા માં ભારે વરસાદ થી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર ની પોલ ખોલતા મોરબી રાજકોટ હાઇવેના ખાડાઓની તસવીરો સામે આવી છે
ટંકારા હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજ ના નીકળતા ડ્રાઈવરજન માં તોતિંગ...