Tuesday, July 21, 2026
Uam No. GJ32E0006963

ટંકારાના માથાભારે બાબુ ડોન સામે પાસા કાર્યવાહી, વડોદરા જેલ ધકેલાયો

મોરબી એલસીબી ટીમ દ્વારા ટંકારાના માથાભારે શખ્શને પાસા વોરંટ બજવણી અન્વયે ડીટેઈન કરીને માથાભારે ઇસમને વડોદરા જેલ ધકેલાયો છે         મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમોની...

વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી

વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના...

વાંકાનેર નજીકની ફેકટરીમાં આગથી કરોડોની મશીનરી બળીને ખાખ

  વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેકટરીમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં મશીનરી બળીને ખાખ થઇ છે જેથી કરોડોની નુકશાની...

વાંકાનેરના મહિકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમના કિશોરભાઈ સાંવત, વિજયભાઈ બાર, બલદેવસિંહ મહાવીરસિંહ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને...

વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું , વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...