કચ્છથી માળીયા તરફ આવતી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
હરિપરના પાટિયા નજીક પોલીસે વોચ ગોઠવી કાર સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો
માળીયા : હાલ કચ્છ – માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે પોલીસે વોચ ગોઠવી રાજસ્થાની શખ્સને કારમાં...
મોરબી : RTE માં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ, તા. ૨૯ સુધી જમા કરાવી શકાશે
મોરબી જીલ્લામાં આરટીઈ હેઠળ કુલ ૬૧૧૫ ફોર્મ ભરાયા
૧૮૯ સ્કૂલમાં કુલ ૨૩૫૭ બેઠકો પર અપાશે એડમીશન
સરકારના રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે અરજીઓ સ્વીકારવા માટેની મુદત લંબાવવામાં આવી હતી...
ટંકારાના માથાભારે બાબુ ડોન સામે પાસા કાર્યવાહી, વડોદરા જેલ ધકેલાયો
મોરબી એલસીબી ટીમ દ્વારા ટંકારાના માથાભારે શખ્શને પાસા વોરંટ બજવણી અન્વયે ડીટેઈન કરીને માથાભારે ઇસમને વડોદરા જેલ ધકેલાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમોની...
મોરબીમાં શહીદ દિન નિમિત્તે વિધાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ
યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામના કાંતિકારો વિશે સમજ આપવા નિબંધ સ્પર્ધા યોજાઈ
મોરબી : આગામી 23 માર્ચ શહીદ દિન નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓ વિશે નવી પેઢી...
મોરબીમા માતાને કાંધ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવતી દીકરીઓ
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે માતાનું અવસાન થયા બાદ તેમને સંતાનમાં દીકરો નહિ પણ આઠ દીકરીઓ હોવાથી આઠેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી અંતિમક્રિયા કરીને પુત્ર તરીકેની તમામ ફરજ...




















