મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભ
મોરબી: મહેન્દ્રનગર ગામ ના બસ સ્ટેન્ડ પાસે સમર્પણ ક્લિનિક નો ડો. ધવલ વિરમગામા દ્વારા શુભારંભકરવામાં આવ્યો છે,
જેના ઉદઘાટન સમારોહમાં માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા , મોરબી જિલ્લા પંચાયત ના...
મોરબી: ગઈકાલે લેવાયેલ સેમ્પલના એક દર્દીનું મોત
(કૌશિક મારવાણીયા) મોરબીના મહેન્દ્રનગર ગામના વશરામભાઈ પ્રભુભાઈ ચોલેરા નામના ૬૪ વર્ષના વૃદ્ધનું કેારેાના સંદર્ભે શંકાસ્પદ મેાત થયેલ છે. તેમને હાર્ટની પણ તકલીફ હેાય તેના લીધે રાજકોટ દાખલ કરાયા હતા તેમજ કોરોનાનો...
રવિવાર(5:15pm) : મોરબીમાં કોરોનાના 3 કેસ આવ્યા , કુલ કેસ 168
મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે.
રવિવારે જાહેર થયેલા કેસની વિગત...
વાંકાનેરના વઘાસીયા ગામ ખાતે નકલી ટોલનાકુ ઉભું કરનાર આરોપીઓ સામે ગુન્હો દાખલ
મોરબી: હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપીઓ તેની સાથેના અજાણ્યા માણસોએ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી...
મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત
ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું
સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી
મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર બધુંનગર...