મોરબી : હાર્દિક પટેલની હાજરીમાં કાલે રવિવારે પાસ કાર્યકર્તાની મિટિંગ યોજાશે
મોરબી : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કાલે રવિવારે મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે તેમની અધ્યક્ષતામાં પાસના તમામ કાર્યકતાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર અનામત અદોલન...
વાંકાનેર : સુપરવાઈઝરે મિત્ર સાથે મળીને પત્નીની સતામણી કરતા યુવાનને પતાવી દીધાનો ઘટસ્ફોટ
નવા ઢુંવા નજીક ખરાબામાં યુવાનની હત્યા કરીને લાશ ધૂળના ઢગલામા દાટી દીધાના બનાવનો ભેદ ખુલ્યો : એલસીબીએ સીરામીક કંપનીના સુપરવાઈઝર અને તેના મિત્રની ધરપકડ કરી
વાંકાનેર : વાંકાનેરના નવા ઢુંવા નજીક સરકારી...
મોરબી તેમજ વાંકાનેરમા દેશી દારૂની 4 ભઠ્ઠીઓ સહિત 50થી વધુ દરોડા
મોરબી : દેશી દારૂ સામે મોરબી પોલીસે શરૂ કરેલી ઝુંબેશ અન્વયે ગઈકાલે રવિવારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે સતત ચોથા દિવસે ધોસ બોલાવવાનું ચાલુ રાખી 4 દેશી દારૂની ભઠ્ઠી પકડી...
મોરબી: એલીસ વિટ્રીફાઇડ પ્રા.લીમાં વહેલી સવારે આગમાં લાખોનું નુકશાન
પેનલ બોર્ડમાં લાગેલી આગથી લાખોનું નુકશાન.સદનસીબે જાનહાની નથી
મોરબી: લખધીરપુર રોડ પર લાલપરથી આગળ કેનાલના કાંઠે આવેલા એલિસ વિટ્રીફાઇડ પ્રા. લી. નામના સીરામીક કારખાનામાં આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ...
લાલપર પાસે ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો : કોઈ જાનહાની નહિ
મોરબી : મોરબી નજીક લાલપર સ્થિત એક ફેક્ટરીમાંથી એક ટ્રક બહાર નીકળતા સમયે પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. જોકે બનાવમાં કોઈ...




















