મોરબીમાં કાલે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “I love Bharat Mata” કાર્યક્રમ
મોરબી : હાલ મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે...
મોરબીના આમરણ ગામે મોરની હત્યા કરનાર બે શખ્સોની ધરપકડ કરાઈ
ગ્રામજનોએ અગાઉ એક શખ્સને પકડી લીધા બાદ બીજા ફરાર થયેલા આરોપીને ફોરેસ્ટર વિભાગે ઝડપી લીધો
મોરબી : મોરબીના આમરણ ગામે રાષ્ટ્રીય પક્ષની હત્યા કરનાર બે શખ્સોની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. જોકે...
માળીયા આઈટીઆઈના પ્રિન્સીપાલ અને સ્ટાફે ૩૦૦ વૃક્ષોનું વાવેતર કર્યું
મોરબી: માળીયા આઈટીઆઈ ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી આઈટીઆઈ સ્ટાફે કચેરીના પટાંગણમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે
માળીયા આઈટીઆઈ ખાતે પ્રિન્સીપાલ અને સ્ટાફ કર્મચારીઓએ તાજેતરમાં ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે...
મોરબી : કાચી કેનાલમાં પાણી છોડાતા પાણી લોકોના ઘરોમાં ઘુસી જવાની દહેશત
મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે કેનાલમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે મોરબીના મચ્છુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું...
હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ
હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...