મોરબીમાં ભળીયાદ નજીક માટીના ઢગલામાં સંતાડેલી 121 દારૂની બોટલ જપ્ત
મોરબી : મોરબીના ભળીયાદ નજીક આવેલ સરકારી ખરાબામાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 121 બોટલ દારૂ પણ કબજે કર્યો છે.
મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ...
મોરબીના બેઠાપુલ નજીક જર્જરિત દીવાલનું ડીમોલેશન શરૂ
રાતભર ડીમોલેશનની કામગીરી ચાલશે : ડે. કલેકટર સહિતના અધિકારીઓ અને પોલીસની હાજરી
મોરબી : મોરબીના બેઠાપુલ નજીક આવેલી જર્જરીત દીવાલને પાડવા માટે જિલ્લા કલેકટરે મંજૂરી આપતા આજે સાંજથી ડીમોલેશનની કામગીરી શરૂ કરી...
રાજકોટમાં સતત વરસી રહ્યો છે વરસાદ જુઓ VIDEO
રાજકોટ : રાજકોટમાં અત્યારે સતત વરસાદ વરસી રહો હોવાના વાવડ મળી રહયા છે અમારા રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરા એ મોકલેલ જુઓ આ VIDEO...
મોરબીમાં બાળાના શારીરિક અડપલાં કરનાર આરોપીને 7 વર્ષની સજા તથા રૂ.20 હજારનો દંડ
કોરોનાની મહામારીને લઈને મોરબી કોર્ટે વીડિયો કોંફરન્સથી કેસનો ચુકાદો આપ્યો
મોરબી : મોરબીમાં વર્ષ 2014માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ધારદાર...
ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...