મોરબી: માત્ર 6 વર્ષ ની મુસ્લિમ બાળાએ 7 રોજા પાળ્યા
મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા લાયન્સ નગરમાં રહેતા મુસ્લિમ પરિવાર ઇસ્માઇલભાઈ તથા કરીમાબેનની પુત્રી રેશમા (ઉ.વ.-6) એ 7 રોજા નું પાલન કરી અનોખી ભક્તિ નો પરિચય આપ્યો હતો
મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા
મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ...
હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ
હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...
મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
મોરબી : હાલ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી...
મોરબી : સીરામીક કંપનીની ઓરડીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા...