મોરબી : વોર્ડ નં ૧માં રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે ડ્રેનેજ અને રસ્તાના કામોનો પ્રારંભ...
ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ માળખાગત સુવિધાઓના કામનો પણ પ્રારંભ કરાવ્યો
મોરબી: તાજેતરમા મોરબીના વોર્ડ નંબર ૧માં વાવડી રોડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની માળખાગત સુવિધાઓના કાર્યનો સાંસદ તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં શનિવારે...
મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર...
મોરબી શહેરમાં કાલે સવારથી બપોરે 3 વાગ્યા સુધી વેપારીઓ દુકાનો ખોલી શકશે
મોરબી જિલ્લામાં વેપારીઓ માટે રાહત મળે તેવા સમાચાર સરકાર તરફથી આપવામા આવેલ છે અને આવતીકાલથી મોરબી સહિત ગુજરાતનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે અને વેપારીઓ તેની દુકાનોને સવારના...
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો
મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...
મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !
મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ...




















