મોરબીમાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં ત્રણ મકાનમાં ચોરીથી ખળભળાટ
ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરોએ 15 હજારના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો:પંચાસર રોડ ઉપર નિશાચરો કિંમતી માલ-મત્તા હાથમાં ન આવતા અગત્યના ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા: કન્યા છાત્રાલય રોડ પર ચોરી સમયે લોકો જાગી...
જામનગર : મહાનગરપાલિકાના એન્જીનીયર, સુપરવાઇઝર અને સિક્યુરીટી ગાર્ડ મહેફીલ માણતા ઝડપાયા
જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયર સહિતના ત્રણ કર્મચારીઓ રણજીતસાગર પાર્ક ખાતે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા છે. પોલીસે મહાપાલિકાના કર્મચારીઓ ઉપરાંત ચારેય શખ્સો સામે પીધેલા અને મહીફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી...
મોરબી યાર્ડમાં ધીંગું મતદાન : ખરીદ-વેચાણ સંઘનું 100 % મતદાન
મોરબી : હાલ ભાજપ અને કોંગ્રસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં સવારથી ત્રણેય વિભાગોમાં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરતા સાંજ સુધીમાં ખેડૂત વિભાગમાં 93 ટકા, વેપારી વિભાગમાં 95 ટકા...
મોરબી : માળિયામા જુગાર રમતા સાત ઝડપાયા
માળિયામા જુગાર રમતા સાત શખ્સો પકડાયા છે. આ સાથે રૂ. 13 હજારની રોકડ પણ જપ્ત કરી પોલીસે પકડાયેલા શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસે બાપુની...
મોરબી સહિત રાજ્યભરના નિકાસકારોની ૧રપ કરોડ કરતા વધુ રકમ ફસાઈ ગઈ
મોરબી સહિત રાજ્યભરના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે સરળતા વધતી જાય છે. છતા આરંભના મહિનાઓમાં કાયદાની અસમજને લીધે એ...



















