મોરબી: બંગાવડી, ડેમી-2, બ્રાહ્મણી-2, મચ્છું-3 અને ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો
ડેમી- 2, ડેમી-3 ડેમના ચાર-ચાર દરવાજા, બ્રાહ્મણી-2, ઘોડાધ્રોઈના ત્રણ- ત્રણ દરવાજા અને મચ્છું-3ના બે દરવાજા ખોલાયા
મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે નવા નીર આવ્યા...
મોરબીમાં પરવાના વિના ખનીજ પરીવહન કરતી વધુ બે ટ્રકો ઝડપાઈ
મોરબી પંથકમાં બેરોકટોક ખનીજચોરી થતી જોવા મળે છે ખનીજ સંપત્તિથી સંપન્ન મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બની ગયા છે ત્યારે આજે ખાણ ખનીજ ટીમે પરવાના વિના ખનીજ પરિવહન કરતી વધુ બે ટ્રકો...
મોરબી જિલ્લામાં ભારે વરસાદથી 45 ગામોમાં પાકને સૌથી વધુ નુકશાની : સર્વે શરૂ કરાયો
મોરબી જિલ્લામાં 209085 હેકટરમાં વાવેતર પણ અતિવૃષ્ટિથી મોટાભાગના ખેતરો ધોવાયા : ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાની અંગે સર્વે હાથ ધરાયો
મોરબી : મોરબી જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે ઓણસાલ વાવેતર તો સારું થયું છે...
મોરબીમાં ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં પડી જતા એક સાયકલચાલકનું મૃત્યુ
કુંડી ખુલ્લી હોય બેદરકારીના પગલે ભોગ લેવાયો ?
મોરબી : ગઈકાલે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગરમાં આજે સાંજે એક સાયકલ ચાલક ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. જો કે આ...
ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ
મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડકમાં કડક કાર્યવાહી સાથે જિલ્લા...




















