મોરબી: જમીનમાં દબાણ અંગે માહિતી માંગનાર આધેડ ઉપર હુમલો
મોરબીના જોધપર ગામે માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજી પાછી લેવા ધમકી આપી ઉપસરપંચ – સભ્ય તૂટી પડ્યા
મોરબી : હાલ મોરબીના ભળીયાદ રોડ ઉપર જોધપર નદી ગામની સરકારી જમીન ઉપર ખડકાઈ...
મોરબી પાલિકા તંત્રએ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવા કમર કસી
પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ વેરા વસૂલાત માટે કામે લાગ્યા :રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 8 હજાર આસમીઓને નોટિસ અપાશે
મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ વેરા વસુલતનો ટાર્ગેટ પૂરો કરવા કમર...
મોરબીમાં માસૂમ બાળાની હત્યાના બનાવમાં પાલક માતા સહિત ચાર સામે ગુનો નોંધાયો
ફોરેન્સિક પીએમમાં બાળાનું ગુગળાવાથી મોત થયાનું ખુલતા બાળકીની હત્યા થયાનો ભાંડો ફૂટ્યો
મોરબી : મોરબીમાં માસુમ બાળાના શંકાસ્પદ મોતના પ્રકરણમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ બનાવ હત્યાનો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળાનું...
મોરબી: આંદરણામાં સાંસદ આયોજીત શિવકથા તથા મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ
મોરબી : રાજકોટ સાંસદ દ્વારા મોરબીના આંદરણામાં ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા તથા મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં...
વાંકાનેર: પંચાસિયા ગામની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રીની હકાલપટ્ટી
કલેકટર કે જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી વગર બારોબાર ચૂંટણી યોજી નાખવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા...




















