મોરબી : ઘરફોડ ચોરી કરનાર તસ્કર ગણતરીની કલાકોમાં ઝડપાયો
આ તસ્કરે તેના અન્ય સાગરીતો સાથે મળીને રૂ.61 હજારના મુદામાલની ઘરફોડી કર્યાની કબુલાત આપી
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા ઘરધણીને આગાશી પર સુતા રાખીને ઘરમાં તસ્કરો...
મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો...
વાંકાનેર : વોડકાની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પાળધરા ગામમાં પોલીસ દ્વારા વોડકાની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.
માહિતી મુજબ તા. 6ના રોજ પાળધરાગામના તળાવ પાસે કીશનભાઇ ઉર્ફે ભુરો મેરૂભાઇ વીંજવાડીયા (ઉ.વ....
મોરબી: પીપળીયા ચાર રસ્તે CCI કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી : માળીયા તાલુકાના ખેડૂતો માટે સરળતા રહે એ માટે પીપળીયા ચાર રસ્તા નજીક ચણા તેમજ કપાસ વેંચાણ કેન્દ્ર સીસીઆઇ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રની મુલાકાત લઈ ધારાસભ્ય બ્રિજેશ...
શરમ કરો : હળવદમાં મોક્ષધામમાં છાણાં – લાકડા ખૂટી પડયા !!
નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં છેલ્લા 15 દિવસથી લાકડા-છાણાં ન હોવાથી અંતિમક્રિયામાં મુશ્કેલી : સ્મશાનનું સંચાલન ન થઈ શકે તો સેવાભાવી સંસ્થાને સંચાલન સોંપવા ટકોર
હળવદ : હાલ છોટીકાશી ગણાતા હળવદમાં મરવાની મનાઈ છે…....


















