સ્વાભિમાન રેલીમાં જતા અગાઉ મોરબીના કોંગ્રેસ હોદેદારોની અટકાયત
કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર અને પોલીસની કાર્યવાહીનો વિરોધ
મોરબી : હાલ ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન રેલીમાં જતા અગાઉ મોરબી જિલ્લાના યુવા કોંગ્રેસ પ્રમુખ અને માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરવામાં આવતા જિલ્લા...
હળવદના ટીકર ગામે લોકોએ તંત્રના ભરોસે રહેવાને બદલે પોતે જાતે જ કોવિડ કેર સેન્ટર...
ગામલોકોએ આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરી
હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવતા હાલની આરોગ્ય સેવાઓ પણ ટૂંકી પડી રહી છે. આવા...
મોરબી નજીક ઝીકીયારી ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા
મોરબી : ગઈકાલે મોરબીના ઝીકિયારી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં એક સગીરા અને યુવાને સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી ફાયરની ટીમ...
મોરબી, માળિયા, હળવદ અને ટંકારામાં જુગારની કુલ મળીને ચાર રેડ: ૨૪ જુગારી પકડાયા
મોરબી પંથકમાં છેલ્લા દિવસોથી શ્રાવણીયો જુગાર ચાલુ થઇ ગયો છે ત્યારે જુગારીઓ ઉપર પોલીસના દરોડા પાડવામાં આવી રહ્યા છે જો વાત કરીએ છેલ્લા બે દિવસની તો મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકના...
મોરબીના ગણેશનગરમાં યુવાને ગળેફાંસો ખાધો
મોરબી : હાલ મોરબીના વાવડીરોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતા બ્રીજેશ સોરણસીંગ પ્રજાપતિ ઉ.32 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ...