મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની...
મોરબીના લાયન્સનગરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતા મગનભાઇ ગેલાભાઇ પરમારના...
માટીની આડમાં મોરબીમા દારૂ ઘૂસાડવા મુદ્દે, એલસીબીએ 2 શખ્સને પકડ્યા
મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ - મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક વોચ ગોઠવી...
મોરબીમાં દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે એક દુકાન સહીત ચાર જગ્યાએ આગની ઘટના
મોરબીની ફાયર બ્રિગેડની ટિમ આખી રાત ખડેપગે રહી તમામ આગને સમયસર કાબુમાં લઈ મોટી દુર્ઘટના ટાળી
મોરબી : તાજેતરમા મોરબીમાં દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે એક દુકાન સહીત ચાર જગ્યા આગ લાગવાના બનાવ...
સમાજસેવક અને પોલીસની મહેનતથી સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
મોરબી: હળવદ શહેરમાં ધુળેટીના પર્વ પર લોકો હર્ષોલ્લાસથી ધૂળેટીના પર્વ રંગોત્સવ માં મનાવતા હોય ત્યારે ધુળેટીના બપોરના સમયે ચોતરાફળી થી ભેણી ના ઢાળ તરફ જતા રસ્તા વચ્ચે એક મકાન ના ઓટલે...




















